Tuesday, September 17, 2019

Online હાજરી ના captcha થી છુટકારો

શું તમે online હાજરી ની link માં આવતા captch ને વારંવાર વાર નાખવાથી પરેશાન છો !
તો આ રહી captcha ને દૂર કરવાની ટ્રીક.
સૌપ્રથમ
https://www.schoolattendancegujarat.org
હાજરી ની લિંક chrome browserma ઓપન કરો
તેમાં તમારી શાળાનો code અને password નાખો
પછી captcha નાખ્યા બાદ Login થાઓ.
હવે તમારા browser ના page ની જમણી બાજુ ઉપર ખૂણામાં : 3 ... અથવા  function હશે એના પર ક્લિક કરો જેથી મેનુ ખુલશે જેમાં
Add to home screen પર tab કરો
ત્યાર બાદ ફ્લેશ msg માં cancel અને add option આવશે તેમાં
Add પર ક્લિક કરો.
હવે તમારી link તમારા mobile ની home screen માં આવી ગઈ હશે.
(અહીં home screen  એટલે તમારા mobile માં જ્યાં wallpaper દેખાય છે તે જો add કરેલ લિંક ના દેખાય તો તમારા અંગૂઠાથી screen ને right અથવા લેફ્ટ માં ખસાવા વિનંતી)
Add કરેલ લિંક મળ્યા પછી તમે એને click કરી ને ચેક કરી શકો છો.
Captcha વગર direct લિંક ખુલશે.
અને હા જો પહેલી વાર લોગીન થતા હોવ અને chrome browser માં save પાસવર્ડ નો flash notification આવે તો સેવ કરવા વિનંતી.
જેથી તમારે વારે ઘડીએ password અને username નાખવો નહિ પડે.
જો તમને આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સાથે share જરૂર કરો.
આ ટ્રીક અને ટિપ્સ તમે
https://nikulrathwaeducationinfo.blogspot.com/?m=1
પર વાંચી રહ્યા છે.
અમારો ઉદેશ્ય શિક્ષણ ની પ્રક્રિયાને સરળ અને ઉપયોગી બનાવાનો છે .
Post વાંચવા બદલ આભાર..

No comments:

Post a Comment

નવોદય ના ફોર્મ ભરવાનું શરૂ

જવાહર નવોદય ના ધોરણ 5 માં admistion ભરવા અહીં કલિક કરો 2024