Thursday, September 26, 2019

ચાલો જાણીએ Google વિશે



આજે Google નો ૨૧મો જન્મદિવસ




  1. google ની શરૂઆત ૧૯૯૬માં  એક સંસોધન કાર્ય દરમ્યાન થઇ હતી.
  2. Googleની શોધ લેરી પેજ અને સર્જીબ્રિને કરી હતી.
  3. તે સમયે ૧૯૯૬માં આઈડીડી ઇન્ફર્મેશન સર્વિસના રોબીન લીએ એક “રેન્કડેસ્ક “ નામનું નાનકડું સર્ચ ઍન્જિન બનાવ્યું.
  4. પેજ અને બ્રિને શરૂઆતમાં સર્ચ ઍન્જિનનું નામ બેકરબ રાખ્યું હતું.
  5. ગૂગલ અંગ્રેજી શબ્દ googolનું ભૂલથી આવેલું નામ છે. જેનો અર્થ એક નંબર જેની પાછળ ૧૦૦ મીંડા એવો થાય છે.
  6.  ૪ સપ્ટેમ્બર ૧૯૯૮માં કંપનીનું રૂપ આપવામાં આવ્યું
  7. કંપનીનું વડું મથક અમેરિકાના કેલીફોર્નીયામાં માઉન્ટેનવ્યૂ ખાતે આવેલું છે.
       

No comments:

Post a Comment