એકમ કસોટી 2022 - 23 ના પ્રશ્નપત્રો માટે અહીં ક્લિક કરો👩💻👩🎓
આ બ્લોગ નો હેતુ માહિતી અને જ્ઞાન આપવાનો છે.જટિલ પ્રણાલીને સરળ બનાવી વિદ્યાર્થી અને શિક્ષકમિત્રો સાથે પ્રદાન કરવાનો છે.
Saturday, December 17, 2022
Friday, December 16, 2022
સ્વમુલ્યાંકન માં વિદ્યાર્થીના નામ નથી ઉમેરાતા
શુ તમારે પણ તમારા વિદ્યાર્થી ના નામ સ્વમુલ્યાંકન માં નથી ઉમેરાતા
તો હવે ચિંતા કરવાની જરૂર નથી નિકુલ રાઠવા એજ્યુકેશન ઇન્ફો તમારા આ પ્રશ્નનું નિરાકરણ લાવી દીધું છે
Swift chat એપ માં સ્વમુલ્યાંકન માં વિદ્યાર્થીનું નામ add કરવાનો option ના આવે તો નીચે ની લિંકને chrome browser માં ખોલો તેમાં લોગીન કરીને સ્વમુલ્યાંકન boat ખોલો એમાં નીચે સ્ક્રોલ કરતા add student option જોવાં મળશે.
લિંક પર ક્લિક કરો
https://web.convegenius.ai/home
માહિતી ગમે તો અમારા બ્લોગને like કરો અને share જરૂર કરજો.
આભાર
Friday, December 6, 2019
workplace માં જોડાવા માટે
સૌ પ્રથમ નીચે ની લિંક પર click કરો
ત્યાર બાદ નીચે મુજબ mobile નંબર નાખો
ત્યાર બાદ નીચે મુજબ otp આવશે એ નાખો
ત્યાર બાદ નીચે મુજબ નો acces code copy કરો
rexb utec gtux thrn
ત્યાર બાદ workplace app install કરી આ code નાખો..
જો workplace app install ના હોય તો play store માં જઈને કરી શકો છો.
પોસ્ટ ગમે તો share કરો...
આભાર..
Monday, November 25, 2019
26 nov બંધારણ દિન...
દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતનું શાસન બંધારણને આધારે ચાલે છે. આ બંધારણને ૧૯૪૭માં આઝાદી મળ્યા બાદ ડો. બાબાસાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં રચાયેલી એક સમિતિએ ૧૦૮૧ દિવસના પરિશ્રમ બાદ તૈયાર કર્યુ હતું. બંધારણ તૈયાર કરવા માટે રૂ.૬.૨૪ કરોડનો તે સમયે ખર્ચ થયો હતો. બંધારણ તૈયાર થયા બાદ તેની સોંપણી ૧૯૪૯ના ૨૬ નવેમ્બરે કરવામાં આવી હોવાથી આ દિવસને સંવિધાન સ્વીકાર દિવસ ગણાવાય છે.
ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતા સૌથી મોટું લેખિત બંધારણ છે.તેમાં અત્યારે ૪૬૫ અનુચ્છેદ અને ૧૨ અનુસૂચિઓ છે. તે કુલ ૨૫ ભાગોમાં વિભાજીત છે. નિર્માણ સમયે મૂળ બંધારણમાં ૩૯૫ અનુચ્છેદ, ૨૨ ભાગો અને ૮ અનુસૂચિ હતી. બંધારણમાં ભારત સરકારના સંસદીય સ્વરુપનું માળખુ તૈયાર કરવામાં આવ્યું છે જેનું સ્વરુપ કેટલાક અપવાદોને બાદ કરતા સંઘીય પ્રણાલી આધારિત છે. કેન્દ્રની સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણની કલમ ૭૯ અનુસાર કેન્દ્રની સંસદીય પરિષદમાં રાષ્ટ્રપતિ તથા બે સભાઓ છે જેમાં લોકો દ્વારા સીધા ચૂંટાયેલા સાંસદોની સભા લોકસભા અને રાજ્યો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા રાજ્ય સભા છે. બંધારણની કલમ ૭૪ (૧)માં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની સહાયતા તથા તેને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ હશે જેના પ્રમુખ વડાપ્રધાન હશે, રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરે છે.
બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને ‘બંધારણા સભા’ કહે છે. આ સભાની કુલ સભ્ય સંખ્યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ પ્રતિનિધિઓ બ્રિટિશ હિંદના ૧૧ પ્રાંતોની વિધાનસભાઓથી, ૯૩ પ્રતિનિધિઓ દેશી રજવાડાંના તથા ૪ પ્રતિનિધિઓ ચીફ કમિશ્નરોના ચાર પ્રાંત દિલ્હી, અજમેર-મારવાડ, કૂર્ગ અને બ્રિટિશ બલૂચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલ હતાં. પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૪૬માં બંધારણ સભાની રચના માટે યોજાયેલી ચૂંટણીઓમાં કુલ ૩૮૯ સ્થાન પૈકી ૨૯૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી જ્યારે મુસ્લિમ લીગના ફાળે ૭૩ બેઠકો આવી હતી.]સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા પરંતુ બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર પર હતી.
Wednesday, November 20, 2019
કોઈ પણ શાળા નો dise code કેવીરીતે જાણશો!
આવી રીતે
અહીં ક્લિક કરો 👈
ત્યાર બાદ state select કરી go પર ક્લિક કરો.
- ત્યાર પછી district select કરી go પર click કરો.
- ત્યાર બાદ
તમારી FILE PDF માં DOWNLOAD થઈ જશે એમાં જેતે - જિલ્લા ની તમામ શાળા ની માહિતી મળી જશે.pdf file માં
search ઓપ્શન નો ઉપયોગ કરી તમે સરળતા થી શાળા નું નામ શોધી શકો છો.
નિકુલ રાઠવા education ઇન્ફો બ્લોગ નિહાળવા બદલ
🙏આભાર🙏
Thursday, September 26, 2019
ચાલો જાણીએ Google વિશે
આજે Google નો ૨૧મો જન્મદિવસ
- google ની શરૂઆત ૧૯૯૬માં એક સંસોધન કાર્ય દરમ્યાન થઇ હતી.
- Googleની શોધ લેરી પેજ અને સર્જીબ્રિને કરી હતી.
- તે સમયે ૧૯૯૬માં આઈડીડી ઇન્ફર્મેશન સર્વિસના રોબીન લીએ એક “રેન્કડેસ્ક “ નામનું નાનકડું સર્ચ ઍન્જિન બનાવ્યું.
- પેજ અને બ્રિને શરૂઆતમાં સર્ચ ઍન્જિનનું નામ બેકરબ રાખ્યું હતું.
- ગૂગલ અંગ્રેજી શબ્દ googolનું ભૂલથી આવેલું નામ છે. જેનો અર્થ એક નંબર જેની પાછળ ૧૦૦ મીંડા એવો થાય છે.
- ૪ સપ્ટેમ્બર ૧૯૯૮માં કંપનીનું રૂપ આપવામાં આવ્યું
- કંપનીનું વડું મથક અમેરિકાના કેલીફોર્નીયામાં માઉન્ટેનવ્યૂ ખાતે આવેલું છે.
Subscribe to:
Posts (Atom)
-
GCERT SCE PATRAKO
-
https://drive.google.com/file/d/0B3RKLiogzKGzUzV4Tm9KTTZadVE/edit?usp=sharing
